Billboard ad 1150*250

મોરબીમાં આયુર્વેદિક વનસ્પતિ વિતરણ કરવામાં આવશે

0 668

મોરબીના સેવાભાવી વૈદ કિશોરભાઈ વાણંદ માતા સ્વ. જયાબેન મુળજીભાઈ દશાડીયાના સ્મરણાર્થે મોરબી ખાતે સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે તેમજ સ્વાઈન ફ્લુથી રક્ષણ મેળવવા માટે વિનામૂલ્યે નાળી પરીક્ષણ કરીને આયુર્વેદિક વનસ્પતિનું વિતરણ તા. ૨૫-૦૮ થી ૦૫-૦૯ સુધી દરરોજ સવારે ૮ થી ૧૨ કલાકે ચકીયા હનુમાન મંદિર સામે વસંત પ્લોટ મોરબી ખાતે કરવામાં આવશે તો દરેક નાગરિકોને લાભ લેવા જણાવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat