રવાપરના રાધવજીભાઈ સંતોકી દુ:ખ અવસાન

રાઘવજીભાઈ ખીમજીભાઈ સંતોકી (ઉ.વ.૬૫) તે નવીનભાઈ સંતોકીના પિતા તથા પ્રભુભાઈ, પ્રાગજીભાઈ, ધનજીભાઈ અને મોહનભાઈના ભાઈનું તા. ૮ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન રવાપર ગામ મોરબી મુકામે રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat