Billboard ad 1150*250

મોરબીના વાવડી ચોકડી નજીક રીક્ષા પલટી જતા ચાલકનું મોત

0 173
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીમાં અકસ્માતોનો સિલસિલો વણથંભ્યો ચાલી રહ્યો છે જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં રીક્ષા પલટી મારી જતા ચાલકનું કમકમાટીભયું મોત નીપજ્યું છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રહેવાસી મુકેશ લાલજી પરમાર પોતાની રીક્ષા નં જીજે ૦૩ એઝેડ ૩૪૩૩ લઈને ગત તા. ૦૨ ના રોજ સાંજના સમયે વાવડી ચોકડી નજીકથી પસાર થતા હોય ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા રીક્ષા પલટી ગઈ હતી અને ડીવાઈડર સાથે અથડાતા રિક્ષાચાલકનું કરુણ મોત નીપજ્યું છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat