આમરણ રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબી ના આમરણ ગામે આજે નૂતન વર્ષ પર્વ પ્રસંગે રામજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન ,મહાઆરતી, સહિતના ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નૂતન વર્ષ પર્વ પ્રસંગે મહાઆરતી અને અન્નકુટ દર્શન,સહિતના વિવિધ ધાર્મિક કાર્યકમનું આયોજન કરવામાં…

રાજકોટમાં કોઈ છુટ નહીં : રેડ ઝોન જેવી જ સ્થિતિ રહેશે

બે દિવસ પેહલા ગુજરાત માટે અલગ અલગ જોન માટે જે જોન જાહેર થયા હતા જેમાં કેટલા રાજ્યના કેટલાક જીલ્લા રેડ જોન, ઓરેન્જ જોન અને ગ્રીન જોન જાહેર કરવામાં આવ્યા હતા તેમાં કેટલીક છુંટ છાટ મળશે તેવી સમભાવના હતી ત્યારે રાજકોટ ઓરેન્જ જોનમાં જાહેર

મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં ઉમા સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાયો

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં તારીખ 23 અને 24 જાન્યુઆરી દરમિયાન ભવ્યાતી ભવ્ય ઉમા સ્પોર્ટ્સ કાર્નિવલ 2019 ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે મસાલ રેલી ઉમા ટાઉનશીપમાં

એલ.સી.બી.માં ફરજ બજાવતા આશીફ રાઉમાનો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં પોલીસ બેડામાં ફરજ બજાવતા આશીફ આર. રાઉમાનો આજે જન્મદિવસ છે.તેઓ હાલ મોરબી મહત્વની કહેવાતી એલ.સી.બી. બ્રાંચમાં તરીકે ફરજ બજાવી રહ્યા છે.આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, મિત્રો સહિતના તેમના પર શુભેચ્છાનો ધોધ

પાટીદાર વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો શરુ થયા

પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટીદાર વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્પર્ધાત્મક પરિક્ષા માટેના વર્ગ ‘પાટીદાર ધામ ’શરુ કરવામાં આવ્યા છે શિક્ષણ દ્વારા સમાજનો સર્વાંગી વિકાસ થાય અને પાટીદાર યુવા યુવતીઓ જીપીએસસી તથા યુપીએસસી જેવી…

હળવદ તાલુકના ચાડધ્રા ગામના વતની પી.એસ.આઈ રાજુદાન ગઢવીનો આજે જન્મદિવસ

મૂળ હળવદ તાલુકના ચાડધ્રા ના વતની રાજુદાન ગઢવી નાનપણથી લોકો ને ઉપયોગી થવાની રૂચી ધરવતા હતા એટલે તેમેણ અભ્યાસ બાદ પોલીસ બેડામાં જવાનું નક્કી કર્યું હતું એટલે તેમેણ અથાગ મેહનત કરી પોલીસ માં જોડ્યા અને તેમને પેહલા કોન્સ્ટેબલ ત્યાર બાદ હેડ…

મોરબીમાં ક્યાં બંધ બાથરૂમાંથી દારૂનો જથ્થો એલ.સી.બી જપ્ત કર્યો

મોરબી એલ.સી.બી. એ લુંટાવદર ગામમાં આવેલ આગણવાડી ના પટાગણમાં આવેલ બંધ બાથરૂમ માંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ.…

ડીઝલ ટેન્ક મા આગ લાગતા યુવાન દાજયો

મોરબીના બહાદૂરગઢ પાસે હોટલ નજીક ડીઝલ ટેન્કમાં આગ લાગતા યુવાન દાઝયો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો બનાવની મળતી વિગત મુજબ મોરબીના બહાદુરગઢ નજીક બપોરના સમયે પી.બી.૨૯ એચ ૯૩૫૮ નમ્બર નો ટ્રક ચાલક શેર પંજાબ હોટલ માં જમવા માટે રોક્યો હતો…

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ કર્મચારીઓ ને તાલીમ

જીલ્લા પંચાયત આરોગ્ય અધિકારી ડો.એસ.લક્કડ ના માર્ગદર્શન મુજબ બી ડીવીઝન પોલીસ સ્ટેશન મોરબી ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત માર્ગદર્શન અને તાલીમનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ટોબેકો કંટ્રોલ સેલ જીલ્લા પંચાયત…

કેનાલ નજીક દવા પી ગયેલા આધેડ બેભાન અવસ્થામાં મળ્યા

મોરબીની કેનાલ પાસે એક આધેડ દવા પી ગયેલી હાલતમાં બેભાન અવસ્થામાં હોવાની માહિતીને પગલે તુરંત ૧૦૮ ટીમે સ્થળ પર પહોંચીને આધેડને સારવાર માટે હોસ્પીટલે ખસેડ્યા હતા. જયારે અન્ય એક સગીરા દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. બનાવની પ્રાપ્ત…
WhatsApp chat