ટંકારામાં કોરોના કહેરને પગલે નાગરિકોને તકેદારી રાખવા અગ્રણીઓની અપીલ

ટંકારામાં વધતા જતા કોરોના કેસોને પગલે તાલુકા પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓએ નાગરિકોને તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલ, નિશાબેન ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીએ ટંકારાના ગ્રામજનોને અપીલ કરી છે…

ટંકારાના ક્યુટ બોય જિયાન ગોસ્વામીનો આજે જન્મદિવસ

ટંકારામાં વસતા ગોસ્વામી પરિવારના ક્યુટ બોય જિયાન ગોસ્વામીનો આજે જન્મદિવસ છે તા. ૦૧-૦૪-૧૯ ના રોજ જન્મેલા જિયાન આજે જીવનના બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે પપ્પા મનીષગીરી, માતા નિરાલીબેન, દાદા મુકેશગીરી…

ટંકારામાં નવી ખીલખીલાટ વેનનું લોકાપર્ણ કરવામાં આવ્યું

ટંકારામા નવી ખિલ ખિલાટ વેનનું લોકાપર્ણ ડો.ચીખલીયા, ડૉ.આદિત્યના હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ અનુસાર અલગ અલગ તાલુકા વાઈઝ નવી એમ્બ્યુલન્સ વેન ગાડી નો વધારો કરેલ છે. ટંકારા સરકારી…

ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલે પેવર બ્લોક કામગીરી નિહાળી

ટંકારા તાલુકા પંચાયતની ચુંટણી સંપન્ન થયા બાદ વિકાસકાર્યો વેગ પકડી રહ્યા છે ત્યારે હાલ ટંકારામાં ચાલતી પેવર બ્લોક કામગીરી નિહાળી હતી ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મીબેન ભાવિનભાઈ સેજપાલે તેના વિસ્તારમાં થઇ રહેલ પેવર બ્લોક કામગીરી…

ટંકારા : ભાજપ અગ્રણી રૂપસિંહ ઝાલા અને કલ્યાણપુર ગામના સરપંચે કોરોના રસી લીધી

ટંકારા પંથકમાં કોરોના રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આજે ભાજપ અગ્રણી અને કલ્યાણપુર ગામના સરપંચે રસી મુકાવી હતી અને અન્ય લોકોને પણ કોરોના રસીનો ડોઝ લેવા અપીલ કરવામાં આવી હતી ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલાએ આજે…

ટંકારાની લજાઈ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા અજાણ્યા પુરુષને ટ્રકની ઠોકરે ઈજા

ટંકારાની લજાઈ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા પુરુષ ટ્રકની અડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જે બનાવની જાણ થતા ટંકારા ૧૦૮ ટીમના ઇએમટી વલ્લભભાઈ લાઠીયા અને પાઈલોટ કેતનસિંહ જાડેજા તુરંત સ્થળ પર…

ટંકારામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જીલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી ઓરપેટ કન્યા વિધાલય ટંકારા ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયા, અજયભાઈ રાજગોર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર…

ટંકારા તાલુકામાં સૌની યોજના મારફત તળાવ-ચેકડેમો ભરવા માંગ

ટંકારા તાલુકામાં આવતા સૌની યોજના મારફત આવતા તળાવ અને ચેકડેમો ભરવાની માંગ સાથે તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે સૌની યોજના વિભાગના અધિકારીને રજૂઆત કરી છે ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ નાયબ કાર્યપાલક…

ટંકારાના લજાઈ ગામની સીમમાં કુવામાં પડી જતા પૌઢનું મોત

ટંકારાના લજાઈ ગામની સીમમાં અકસ્માતે કુવામાં પડી જતા પૌઢનું મોત થયું છે જે બનાવની નોંધ કરી ટંકારા પોલીસે તપાસ ચલાવી છે જામનગરના શાપરના રહેવાસી શાંતિલાલ પરષોતમભાઈ કગથરાએ પોલીસ મથકમાં જણાવ્યું છે કે તેના ભાઈ રમેશભાઈ પરષોતમભાઈ કગથરા…

ટંકારાની લજાઈ ચોકડી પાસેથી છકડો રીક્ષામાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ લજાઈ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન છકડો રીક્ષા જીજે ૧૦ વી ૬૦૪૮ પસાર થતા છકડો રીક્ષા રોકી પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપી સની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર રહે શનાળા બાયપાસ લાયન્સનગર મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની…
WhatsApp chat