જબલપુર ગામ સમસ્ત દ્વારા દ્વારિકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો

જબલપુર ગામ સમસ્ત દ્વારા દ્વારિકા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરાયેલ છે. શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ના મહંત રામદાસ બાપુની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ જબલપુર ગામ સમસ્ત ફુવારા ટંકારા -જામનગર રોડ ઉપર જબલપુરના પાટીયા પાસે દ્વારિકા…

ટંકારામાં અપહરણ કરી છરી વડે હુમલો કરવાના કેસમાં ચાર આરોપીના જામીન મંજુર

મોરબીથી અપહરણ કરી ટંકારા લઇ જઈને છરી વડે હુમલો કરી પૈસા કાઢવી લેવાના ગુન્હામાં ચાર આરોપીના જામીન કોર્ટે મંજુર કર્યા છે બનાવની વિગતો મુજબ પૈસા બળજબરી કઢાવી લેવાં માટે મોરબીથી અપહરણ કરી ટંકારા લઈ આવીને છરી વડે હુમલો કરી ફરિયાદીને ઇજા…

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા-ઉપપ્રમુખ નિમુબેન ડાંગર ચૂંટાયા

ટંકારા તાલુકા પંચાયત ખાતે પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એલ સોલંકી ના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત મીટીંગ હોલમાં ચૂંટણી યોજાયેલ. તેમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયેલ. પ્રમુખ તરીકે ભાજપના પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા ને…

ટંકારા તાલુકાના શિક્ષકો રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં ઝળક્યા

જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત રાજકોટ ડાયેટ, નાયરા એનર્જી અને આઈ ટૂ વી ફાઉન્ડેશનના સહયોગથી ગ્રીન ફાર્મ સ્કૂલ ત્રંબા ખાતે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાંથી પણ ૫ શિક્ષકોએ ભાગ લીધો…

ટંકારા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કોરોના મહામારીથી બચવાના ઉપાયો વિષે જાણકારી અપાઈ

ટંકારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ એન પુંજાણીના માર્ગદર્શન હેઠળ આજે ટંકારા ન્યુ વિઝન સ્કૂલ ખાતે ભારત અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના લીગલ એડવોકેટ મુકેશ વી…

ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ઋષિ બોધોત્સવ પ્રસંગે સામવેદ પારાયણ યજ્ઞ

ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ઋષિ બોધોત્સવ પ્રસંગે સામવેદ પારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી નો ઋષિ બોધોત્સવની તા. ૧૦ અને ૧૧ ના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે જે પ્રસંગે ટ્રસ્ટના મંત્રી અજય સહગલ…

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારાને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે.

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભુમી ટંકારા ને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે, તેવી નાયબ મુખ્ય મંત્રી એ બજેટમાં જાહેરાત કરેલ છે , આ જાહેરાત થી લોકો માં આનંદની લાગણી ફેલાઇ છે. તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં મહાન ક્રાંતિકારી, સમાજસુધારક,…

આર્ય સમાજ મંદિર ટંકારા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

આર્ય સમાજ મંદિર ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાયેલ.જેમાં કુલ ૧૩૫ મહિલાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો જે ની અધ્યક્ષતા પ્રભાબેન મનીપરા  દ્વારા કરવામાં આવેલી તથા મુખ્ય વક્તા તરીકે શ્રી હેતલબેન સોલંકી ઉપરાંત…

ટંકારામાં મહિલા દિવસ નિમિતે મહિલાઓને એનેમિયા-કેન્સર જેવા રોગોથી રક્ષણ માટે ગર્ભ રસીકરણ

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ મહિલા સમિતિ ટંકારા દ્વારા મહિલા દીવસે મહિલાઓને એનેમિયા તથા કેન્સર જેવા ગંભીર રોગોની સામે રક્ષણ મળે તે હેતુથી ગર્ભ રસીકરણનો કાર્યક્રમ શૈક્ષણિક સંકુલ ખાતે રાખેલ છે . તેમાં કુંડારીયા કેન્સર પ્રિવેન્શન…

ટંકારા : જીવનમાં કઠિન પરિશ્રમ કરનાર અંગદાન વિદ્યાદાન આપનાર માતૃશક્તિનું સન્માન

આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ટંકારા દ્વારા "માતૃશક્તિ વંદના કાર્યક્રમનું" આયોજન કરવામાં આવ્યું. આપણી ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે,…
WhatsApp chat