Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામે સાઈડમાં ઉભા રહેવાનું કહેતા છરીથી હુમલો

0 121
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના ચરાડવા ગામના રહેવાસી દિનેશભાઈ ત્રિભુવનભાઈ સોનાગ્રા (ઉ.વ.૨૬) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ચરાડવા ગામે હનુમાન ચોક પાસે નવરાત્રી હોય અને આરોપી જયેશ જીવણ કોળી રહે વેણાસર  તા. માળિયા વાળાઓ ઓટલા પર ઉભા હોય જેને સાઈડમાં ઉભા રહેવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈને છરી કાઢીને ફરિયાદીને છરીથી ઘા મારી ઈજા કરી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat