મોરબી-રાજકોટ હાઈવે પર કાર પલટી ખાઈ જતા ૩ને ઈજા

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર મિતાણા નજીક GJ03HR4163 નંબરની કાર પલટી ખાઈ જતા કારમા સવાર રાજકોટના બે યુવાન બળદેવસિહ ઝાલા અને ભરતભાઇ મેધાણી તથા પડધરી ના અકબર હાલા નામના યુવાનને ઈજા થઈ હતી. તેમજ વધુ સારવાર માટે ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat