Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના માથક ગામે ૫ શખ્સોનો ૨ ઇસમો પર પથ્થરો વડે હુમલો

 

હળવદ તાલુકાના માથક ગામે કોઈ કારણોસર બધડાટી બોલતા પાંચ શખ્સોએ એક ઇસમ પર છુટા પથ્થરો વડે હુમલો કરી ઈજા કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

હળવદ તાલુકાના માથક ગામે રહેતા રામદેવસિહ મહેન્દ્રસિંહ ઝાલાને આરોપી નવઘણ કોળીએ છુટા પથ્થરોનો ઘા કરી રામદેવસિંહને જમણા ગાલ અપર ઈજા કરી તેમજ આરોપી રાજુ ટાંકે સાહેદ હરપાલસિંહને જમણા હાથે ધોકા વતી માર મારી તથા આરોપી પથુંભાઈ દલુભાઇ ગોહિલ,ધીરાભાઈ અને વજાભાઈએ રામદેવસિંહ સહિતના સાહેદોને છુટા પથ્થરોના કરી ઈજા પહોચાડ્યા તથા ની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat