



રાજયમાં આંગણવાડીની મહિલા વકઁરો દ્વારા પગાર વધારા સહિતની અનેક માંગણીઑ કરી લડત ચલાવવામા આવે છે.થોડા સમય પૂવેઁ આ મામલે હડતાલો પણ પાડવામા આવી હતી.સરકાર પક્ષેથી લાલઆંખ કરાયા પછી થોડો સમય માંગણીઑ મામલે વાટાઘાટોથી નિવેડાના પ઼યાસો નિષ્ફળ રહ્યા હતા.જેમાં આજ રોજ વાંકાનેર આંગણવાડીની મહિલા વર્કરો દ્વારા વાંકાનેરમાં ધારણા કરાયા હતા અને પોલીસ દ્વારા આ આશાવર્કર બહેનોને ડીટેઈન કરવા આવ્યા હતા.

