હળવદમાં આશુતોષ ગ્રુપ દ્વારા મંગળવારે સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરાશે

 

હળવદમાં આશુતોષ ગ્રુપ દ્વારા તા. ૧૮ ને મંગળવારે સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે

આધુનિક યુગમાં બાળકો અને યુવાનો વેદ અને પુરાણોને ભૂલી ગયા છે અને વેદ-પુરાણોના મંત્રો લુપ્ત થઇ રહ્યા છે ત્યારે બ્રાહ્મણો વેદ અને પુરાણોના મંત્રો શીખી સકે તેવા હેતુથી હળવદમાં મંગળવારે આશુતોષ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પર દરબાર નાકા ખાતે આશુતોષ સંસ્કૃત પાઠશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat