Billboard ad 1150*250

મોરબી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા આશા સંમેલન યોજાયું

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા મોરબી તાલુકાની તમામ આશા બહેનોનું સંમેલન રામધન આશ્રમ ખાતે યોજાયું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બહેને દીપ પ્રાગટય કરી શુભેચ્છા પ્રવચન આપ્યું હતું.

Post ad 2

      આ સંમેલનમાં આશા બહેનો દ્વારા આરોગ્યલક્ષી ગરબા કરવામાં આવ્યા હતા ટીમ સપ્તધારા દ્વારા પપેટ શો બતાવવામાં આવ્યો હતો તેમજ ખાસ તાલુકા અને અર્બન વિસ્તારમાં ઉત્કૃષ્ઠ કામ કરનાર તમામ આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા, આર.સી.એચ.ઓ. ડો કારોલીયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. કોટડીયાએ ખાસ હાજરી આપી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat