Billboard ad 1150*250

મોરબીના ચકચારી સિચાઈ કૌભાડમાં ધરપકડનો સીલસીલો યથાવત,વધુ એકની ધરપકડ

0 72
Post ad 1


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના ચકચારી સિંચાઈ કોભાંડમાં ધરપકડનો સિલસિલો સતત જોવા મળી રહ્યો છે અગાઉ મોટા માથાઓની ધરપકડ બાદ ભાજપના અગ્રણીનું નામ ખુલ્યું હતું જેની આખરે ધરપકડ કરી લેવામાં આવી હતી તેના રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરાયો છે તો હવે વધુ એક આરોપીને ઝડપી કાયર્વાહી કરવામાં આવી છે 

            મોરબી જીલ્લાના નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય, નિવૃત ઈજનેર અને વકીલની ધરપકડ કરવામાં આવી હતી અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ કરોડોના કોભાંડમાં સઘન તપાસને પગલે જીલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલનું નામ ખુલવા પામ્યું હતું હળવદ ખાતેથી ભાજપના જીલ્લા મહામંત્રી ઘનશ્યામ ગોહિલની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ મેળવી તેને ઝેલ હવાલે કરવામ આવ્યો હતો તો એમાં વધુ એક નામ સુસ્વાવ તાલુકા પંચાયત મહિલા સદસ્ય  ના પતી અરવિદ કોળી નું નામ ખુલતા તેને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી, મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા અને ફતેસિંહ પરમાર સહિતની ટીમે કામગીરી બજાવી છે અને શખ્સ સિચાઈ કૌભાડમાં કેવો રોલ હ્તો તેમજ આની બીજું કોણ સડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat