Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના માધાપરમાં ઊંચા કોટડા ભીલ આખ્યાનનું આયોજન

મોરબીના માધાપર મિત્ર મંડળ દ્વારા શનિવારે પ્રથમ વખત માધાપર ખાતે ઊંચા કોટડા ભીલનું આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજોકોએ જણાવ્યું છે

મોરબીમાં સૌ પ્રથમ વખત જય રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દયાળ તા. મહુવા તેમજ નાકાવાળી મેલડી ગ્રુપ દ્વારા તા. ૨૨ ને શનિવારના રોજ રાત્રીના નવ કલાકથી નાકાવાળી મેલડી મિત્ર મંડળ માધાપર શેરી નં ૨૨ મોરબી ખાતે ઊંચા કોટડાની ભીલનું આખ્યાન રમાડવામાં આવશે જેનો મોરબીની જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat