

આજ રોજ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે બુથ વિસ્તારક યોજના હેઠળ અરવિંદ બારેયા ભાજપ કાર્યકર્તાઓ સાથે લોક સંપર્ક કરેલ. ત્યાના લોક સંપર્ક દરમ્યાન ફિરોઝભાઈ સરપંચ ને મળેલ, જેઓ નાનાખીજડીયા મા સારી રીતે જવાબદારી પુરવક કામ કરી રહીયા છે તેઓ સમાજમાં એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ રૂપ છે