Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર અપૂર્વમુનિ સ્વામીનું પ્રેરક વક્તવ્ય

મોરબીના શનાળા ગામે પટેલ વાડીમાં પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ મી જન્મજયંતી નિમિતે પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ યોજવામાં આવેલ જેમાં પુ. અપૂર્વમુનિ સ્વામીએ પાથ ઓફ પ્રોગ્રેસ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું જેનો લાભ મોરબી સિરામિક ઉદ્યોગકારોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

પ.પુ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮ માં જન્મજયંતી મહોત્સવ નિમિતે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર રાજકોટ અને મોરબી દ્વારા પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહ યોજવામાં આવેલ જેમાં ઉદ્યોગના પડકારો અને અને સાંસારિક જીવનની મુશ્કેલીઓ સાથે વેપારમાં સફળતા માટે મહત્વના મંત્ર આપી માર્ગદશન પૂરું પાડ્યું હતું. અપૂર્વમુનિ સ્વામીના પાથ ઓફ પ્રોગ્રેસ વક્તવ્યનો મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના અગ્રણીઓએ લાભ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat