ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની નિમણુંક

ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના ક્ધવીનર તરીકે મોરબી શહેરમાં રહેતા રમેશભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે.ગુજરાતના પ્રમુખ રઘુભાઇ દેસાઇ દ્વારા મોરબી જિલ્લામાં કન્વીનર તરીકે રમેલભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે

 

ત્યારે તેમના દ્વારા સમાજના સંગઠન અને વિસ્તારના કાર્યને પ્રાધાન્ય આપશે. સમાજમાં બદલાવ અને માલધારીની રાજનૈતીક અને સામાજીક ક્રાંતીને સફળ બનાવવા પ્રયત્નશીલ રહેશે તેમજ સમાજના યુવાનો, વડીલો ની શક્તિને યોગ્ય દિશામાં એકત્રીત કરી સમાજ ના વિકાસ તથા પ્રગતિ માટે સક્રિય રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat