Billboard ad 1150*250

મોરબી શહેર યુવા મોરચાના હોદેદારો નિમાયા, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ડાભીની વરણી

0 431

ભારતીય જનતા પાર્ટી મોરબી શહેરના યુવા મોરચાનો વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારોની નિમણુક કરીને જવાબદારી સોપવામાં આવી છે

ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા અને મહામંત્રી રીષીપભાઈ કૈલા દ્વારા યુવા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે હર્ષ અગોલા, મહામંત્રી તરીકે યોગીરાજસિંહ જાડેજા અને વિક્રમભાઈ વાંક, કોષાધ્યક્ષ તરીકે મહેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે અજયભાઈ ગળચર, અરુણભાઈ રામાવત, મિતુલભાઇ ધ્રાંગા, જયેશભાઈ ડાભી, અજયભાઈ કોટક, કેયુરભાઈ પંડ્યા, રવિભાઈ રબારી તેમજ મંત્રી તરીકે શૈલેશભાઈ અઘેરા, સિદ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરીયા, રાજેશભાઈ પરમાર, મનીષભાઈ કુંભરવાડિયા,ધવલભાઈ ત્રિવેદી અને શક્તિસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat