Billboard ad 1150*250

મોરબી શહેર ભાજપના મીડિયા સેલના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણુક

0 233

ભારતીય જનતા પાર્ટીના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે જેમાં મોરબી શહેર ભાજપના મીડિયા સેલના હોદેદારોની વરણી કરાઈ છે

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા અને રીષીપભાઈ કૈલા દ્વારા મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે ભરત બારોટ તેમજ સહ ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રભાઈ કણઝારીયા અને સહ ઇન્ચાર્જ તરીકે પ્રવીણભાઈ જાદવની વરણી કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat