ટંકારામાં ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પડતર માંગણીઓ અંગે આવેદન 

મોરબી જિલ્લા કોમ્પ્યુટર ફિક્સ વેતનની માગ સાથે હડતાળની ચિમકી ઓપરેટરોએ  વીસીઈને પણ કમિશનની નીતિને બદલે ફીક્સ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે ટંકારા તાલુકામાં મામલતદારને આવેદન પાઠવ્યું હતું

રાજયની ગ્રામપંચાયતોમાં જુદી જુદી સરકારી યોજનાઓનાં અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવતા વિલેજ કોમ્પ્યુટર સાહસિક ( વીસીઈ ) વગર પગારે માત્ર કમિશન બેઈઝ પર છેલ્લા ૧૬ વર્ષથી કામગીરી કરી રહયા છે અને સરકારમાં પડતર માગણીઓ અંગે અનેક વાર સરકારે ખાતરી આપ્યા બાદ પણ ઉકેલાતી ન હોય રાજય વ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યુ છે . મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકોની સુવિધા માટે કમ્પ્યુટર ઓપરેટરનું ગ્રામપંચાયતોમાં ૭-૧૨ના ઉતારા , આવકના દાખલા , ખેડૂતલક્ષી કામો સહિતની સરકારી યોજનાઓની કામગીરી માટે નાગરિકો આવતા હોય છે . આ વિવિધ યોજના સંદર્ભે નાગિરકો માટે કમ્પ્યુટર ઓપરેટરનું કામકરતા વીસીઈને કમિશન મુજબ વેતન મળે છે .

 

જેમાં નકલદીઠ ૫ રૂા.ની સામે રૂા .૧ નું કમિશન મળે છે . જે તે સમયે ગ્રામપંચાયતોના મોરબી જિલ્લાના ૩૪૯ થી વધુ વીસીઇ ૧૧ મી મેથી રાજ્યવ્યાપી કામકરતા કર્મચારીઓ  ( VCE ) દ્વારા ફીક્સ વેતનની માંગ સાથે આગામી તા . ૧૧ મી મેના રોજથી અચોક્કસ મુદ્દતની સરકાર દ્વારા બાંહેધરી પણ હડતાળમાં જોડાશે  . પરંતુ હજીયે  માંગણી ન સંતોષાતા રાજ્યભરના વીસીઈ મંડળ દ્વારા ૧૧ મી મેથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે . હાલમાં ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોને કમિશન મુજબ વેતન મળે છે . ત્યારે તાલુકા તથા જિલ્લા લેવલે કમિશન ચૂકવવામાં આવતા નથી.  ૧૬ વર્ષથી લટકતાં પ્રશ્ન ; અચોક્કસ મુદતની હડતાળની હડતાળથી ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓની કામગીરી ખોરવાશે ચીમકી આપવામાં આવી છે જેમાં જિલ્લામાં વિવિધ ગ્રામ્ય તથા તાલુકા લેવલે કામકરતા ૪૦૦ થી વધુ વીસીઈ પણ જોડાનાર છે .

Comments
Loading...
WhatsApp chat