Billboard ad 1150*250 Billboard ad 1150*250

થાનગઢ પોલીસે ઝડપેલ બાઈક ચોરી ટોળકી વિરુદ્ધ વધુ એક ફરિયાદ

 

મોરબીમાંથી હોલસેલ બાઈક ચોરી કરનાર થાનગઢની તસ્કર બેલડી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે

 

 

મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટ સામે, ઉમીયાનગરમાં મારૂતી નંદન એપાર્ટમેન્ટમાં રહેતા મનિષભાઇ ત્રીભોવનભાઇ વડાલીયાનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કીમત રૂ.૨૫,૦૦૦ શક્તિ ચેમ્બર્સના પાર્કિંગમાંથી ગત.તા.૨૯-૦૬-૨૦૨૧ ના રોજ ચોરી થયું હોય જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો બાઈક ચોરાઈ ગયા બાદ થાનગઢ પોલીસે બાઈક ચોર ગેંગને ઝડપી દોઢ ડઝનથી વધુ ચોરાઉ બાઈક કબ્જે કર્યા બાદ મનીષભાઈએ જીતેંન્દ્રભાઇ ઉર્ફે જીતુ ભરતભાઇ પારઘી અને સંજયભાઇ પ્રવીણભાઇ પરમાર, રહે. બન્ને થાનગઢ વાળાઓ વિરુદ્ધ પોતાનું બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે

 

Comments
Loading...
WhatsApp chat