Billboard ad 1150*250

મોરબી પાલિકાના ચેરમેનના ભાઈની હત્યામાં વધુ એક આરોપી ઝડપાયો

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના રફાળેશ્વર ગામે નોનવેજની લારી નજીક થયેલ મારામારીમાં મોરબી નગરપાલિકાના ચેરમેનના ભાઈની હત્યા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી જોકે હજુ કેટલાક શખ્શો નાસતા ફરતા હોય જેને ઝડપી લેવા કવાયત ચાલતી હોય દરમિયાન તાલુકા પોલીસે હત્યામાં સંડોવાયેલ આરોપી જુમા અલીભાઈ જામ (ઉ.વ.૪૮) રહે સચાણા જામનગર વાળાની અટકાયત કરવામાં આવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat