Billboard ad 1150*250

મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો વાર્ષિક વિજયાદશમી મહોત્સવ ઉજવાયો

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

Post ad 2

        શ્રી ચાતુવેદિય મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબી દ્વારા તાજેતરમાં વાર્ષિક વિજયાદશમી મહોત્સવ નિમિતે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જ્ઞાતિના ધો ૧ થી ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત ચાલુ વર્ષના દાતાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું

        સમારોહમાં અધ્યક્ષસ્થાને અમૃતભાઈ મગનલાલ પંડ્યા, ચેરીટી કમિશ્નર, ગુજરાત સરકાર અને રાજેશભાઈ પંડ્યા, અમરેલી જ્ઞાતિ મંડળ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમારોહને સફળ બનાવવા શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ મોરબીના ટ્રસ્ટી/પ્રમુખ તથ્ગા ચેરમેન શિક્ષણ સમિતિ નિરૂપમાબેન જોષી અને મંત્રી સુરેશભાઈ ત્રિવેદી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. તેમજ નવા વર્ષનું જ્ઞાતિનું વાર્ષિક સ્નેહમિલન અને કોલેજ કક્ષાનો ઇનામ વિતરણ સમારોહ તા. ૦૩-૧૧-૨૦૧૯ ના રોજ ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ મોરોબી ખાતે યોજાશે તેમ પણ યાદીમાં જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat