મોરબીમાં મહાપ્રભુજીની બેઠકે રવિવારે અન્નકૂટ દર્શન

મોરબીના સામાકાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે રવિવારને કારતક સુદ-૯ના રોજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે,મંગળા દર્શન ૭:૩૦ કલાકે,ગોવર્ધન પૂજા દર્શન ૯ કલાકે અને રાજભોગ ૧૦ કલાકે રાખવામાં આવે છે.તેમજ અન્નકૂટ દર્શન બપોરના ૩:૩૦ થી ૫:૩૦ સુધી થશે તથા ઝારીજીચરણ સ્પર્શ સવારે ૭ થી ૧૦ થશે જે મુખ્યાજી અતુલભાઈ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat