Billboard ad 1150*250

મોરબીમાં ઘાયલ પશું-પક્ષીને સ્થળ પર સારવાર માટે કર્તવ્ય એનીમલ હેલ્પલાઈનનો પ્રારંભ

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સેવાભાવી સંસ્થાના યુવાનોએ નિશુલ્ક સેવા શરુ કરી

        મોરબીમાં છેલ્લા નવ માસથી ઘાયલ અને રખડતા પશુ-પક્ષીને આશરો આપવાનું કામ કરતી બર્ડ હેલ્પલાઈન કામગીરી કરતા યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા હવે પશુ-પક્ષીને તાત્કાલિક સારવાર મળી સકે તે માટે કર્તવ્ય એનીમલ હેલ્પલાઈન શરુ કરી છે

        યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર બર્ડ હેલ્પલાઈન કામગીરી કરતુ હોય અનેક નિર્દોષ જીવોને નવજીવન આપવામાં સંસ્થાને સફળતા મળી છે ત્યારે નવરાત્રીના પર્વ મોરબીમાં રખડતા અને ઘાયલ પશુ-પક્ષીને સ્થળ પર જ સારવાર મળી સકે તેવા હેતુથી કર્તવ્ય એનીમલ હેલ્પલાઈનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે સવારે ૮ થી રાત્રે ૮ સુધી કાર્યરત રહેશે અને કોઈપણ ઘાયલ પશુ કે પક્ષીને સારવાર માટે હેલ્પલાઈન નંબર 75748 68886 ઉપર સંપર્ક કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat