માળિયા નજીકથી પાવર ગ્રીડની લાઈનમાંથી એન્ગલની ચોરી


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
માળિયાના હરીપર ગામેથી પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી કોઈ અજાણ્યો ઇસમ લોખડની એન્ગલ ચરો કરી લઇ ગયા હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
માળીયાના હરીપર નજીકથીથી પાવર ગ્રીડ કંપનીની લાઈનમાંથી કોઈઅજાણ્યા ઇસમે કોઈપણ સાધન વડે ગત તા.૨૩ ના રોજ લોખંડની એન્ગલ કુલ ૩૪૪ કીમત રૂ.૪૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદી કંપનીમા કામ કરતા ધર્મેશભાઈ બેચરભાઈ મુળિયાએ નોંધાવી છે.



