Billboard ad 1150*250

વાંકાનેરના દલડી ગામ નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

0 146
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરના દલડી ગામ નજીક અજાણ્યા વાહન ટ્રક-ડમ્પરના ચાલકે યુવાનને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના દલડી ગામે રહેતા ભરત નાગજીભાઈ મુંધવા (ઉ.૩૩) વાળા પોતાના ગામ નજીકથી જતા હોય દરમિઆન અજાણ્યા ટ્રક-ડમ્પરના ચાલકે તેને હડફેટે લેતા ભરતનું મૃત્યુ નીપજ્યું હતું.જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat