Billboard ad 1150*250 Billboard ad 1150*250

ધ્રોલના વૃદ્ધનું મોરબીમાં કોઈ કારણોસર મોત થયું

 

 

        ધ્રોલના રહેવાસી વૃદ્ધનું મોરબી ખાતે બીમારી સબબ મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ધ્રોલ એસટી ડેપો બહાર ફૂટપાથ પર રહેતા આનંદરામ તુકારામ આપેકાર (ઉ.વ.૭૦) નામના વૃદ્ધનું બીમાર સબબ મોત થયું હતું જે મૃતદેહ યદુનંદન ટ્રસ્ટમાં તા. ૦૮ ના રોજ નિરાધાર માનવ સેવા માટે લાવ્યા હતા અને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

Comments
Loading...
WhatsApp chat