Billboard ad 1150*250

ટંકારાના બંગાવડી ખાતે એનસીડી કેમ્પ યોજાયો

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ટંકારાના બંગાવડી હેલ્થ એન્ડ વેલનેસ ખાતે મેડીકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સીએચo તથા MPHW, આશા વર્કર દ્વારા એનસીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશા દ્વારા ભરવામાં આવેલ CBAC ફોર્મ પરથી જેની ઉમર ૩૦ વર્ષથી વધારે હોય તેને વેલનેસ સેન્ટર પર બોલાવી સ્ક્રીનીંગ કરેલ જેમાં ડાયાબીટીસ અને બીપીની તપાસ કરરવામાં આવી હતી જે કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat