Billboard ad 1150*250

માળિયા ત્રણ રસ્તા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

0 175
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

માળિયા ત્રણ રસ્તા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાછળથી ઠોકર મારનાર ટ્રકના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે,

માળિયાના ત્રણ રસ્તા નજીક આરોપી ટ્રક જીજે ૧૮ એક્સ ૮૩૧૬ ના ચાલક ચિરાગદિન અમીભાઇ શેખએ પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવીને આગળ જતા આઇવા ટ્રક જીજે ૩૬ ટી ૬૪૪૬ની પાછળ ઠાઠામાં ભટકાડી ચિરાગદિનને પોતાને માથામાં ગંભીર ઈજા પહોચાડી મૃત્યુ નીપજ્યું હતું જે બનાવ અંગે ટ્રકના કલીન્ડર મનસુખભાઈ મેરાભાઇ મકવાણાએ માળિયા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat