માળિયા નજીક ખાનગી બસ-ટ્રક વચ્ચે અકસ્માત

માળિયા નજીક ઊઆઆઈઊ પુલ પાસે આજે સવારના સમયે ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસને સામેથી આવતા ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું અને બસમાં સવાર મુસાફરો પણ ઘવાયા હતા જેમાં  અમદાવાદ અને ભુજના બે મુસાફરોને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયારે અન્ય સામાન્ય ઈજાગ્રસ્તોને માળિયા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat