અમૂર્તબેન કાનજીભાઈ શાહનું દુઃખદ અવસાન

મોરબી : મૂળ ખીરસરા ના હાલ મોરબી અમૂર્તબેન કાનજીભાઈ શાહ તે ભગવાનજીભાઈ ( ઇન્ડિયા ટાઇલ્સવાળા ) ના માતા તેમજ નિપુલભાઈ, હેમલભાઈ ના દાદીનું આજ રોજ અરિહંત શરણ પામેલ છે સદગત ની સ્મશાન યાત્રા તારીખ ૩ ને સોમવાર સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન થી રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat