


આજે કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત રાઉન્ડ ટેબલ કોનફરન્સ મા કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલીજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ને રાજ્ય ના આશરે ૫૦૦ લોકો સાથે ઇન્ટરેકટ મીટીગ ઇકોનોમી ગ્રોથ માટે રાખવામા આવેલ અને તેમાં મોરબી સિરામીક એશોસીયેસન ના હોદ્દેદારો એ હાજરી આપી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને એશોસીયેસન દ્વારા સિરામક પ્રોડકટ ઉપર જીએસટી ટેકસ મા ૨૮ % ના સ્લેબ ના બદલે ૧૮% સ્લેબ મા લેવા માટે ની રજુઆત કરેલ . આ કોનફરન્સ મા મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા અને કિરીટ પટેલ તેમજ વરમોરા ગ્રુપ ના પ્રકાશ વરમોરા સહિતના હોદેદારોએ હાજરી આપી હતી

