Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની સિવિલ હોસ્પિટલમાં રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૨૩ ના રોજ દેશભરમાં શુભારંભ થશે જે નિમિતે તા. ૨૩ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક સુધી મોરબીની જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં હાડકાના નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, પ્રસૃતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત, ફીઝીશીયન કાર્ડિયોલોજીસ્ટ સેવાઓ મળી રહેશે

Comments
Loading...
WhatsApp chat