Billboard ad 1150*250

માળિયા શહેર ભાજપ પ્રમુખ તરીકે અલીયાસભાઈ મુસાભાઈ મોવરની પુનઃ વરણી

0 189
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        માળિયા (મી.) શહેર ભાજપ પ્રમુખ તરીકે મોવર અલીયાસભાઈ મુસાભાઈને રીપીટ કરવામાં આવ્યા છે અને પુનઃ તેમની નિમણુક થતા માળિયા શહેર ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે

Post ad 2
Post ad 3

        માળિયા શહેર ભાજપ પ્રમુખને રીપીટ કરવા ઉપરાંત ભાજપની નવી બોડીમાં મહામંત્રી તરીકે ઇકબાલભાઈ કટિયા અને અવેશભાઈ મોવરની વરણી કરવામાં આવી છે ત્યારે નવા વરણી પામેલા હોદેદારોને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના હસ્તે ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સાથે ભાજપ અગ્રણી જ્યોતીસિંહ જાડેજા, યુસુફભાઈ ચાનિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને નવા હોદેદારોને આવકાર્યા હતા

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat