



મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શિયાળાની ઋતુને ધ્યાને લઈને શુદ્ધ ઘીના અળદીયા, બદામપાક અને ગુંદર પાક બોક્સ પેકિંગમાં રાહત દરે વિતરણ કરવામાં આવશે
જેનો લાભ લેવા તા. ૦૮ ડીસેમ્બરને ગુરુવાર સુધીમાં બપોરે ૧ થી ૩ કલાક સુધી ઠા. દલીચંદ જેરામભાઈ, પરાબજાર મોરબી, જયવિન પ્રોવિઝન સ્ટોર (ભગત) , ગાંધી બજાર, ગ્રીન ચોક મોરબી, ચંદન કિરાણા સ્ટોર્સ, સામાકાંઠે કુળદેવી પાન સામે મોરબી ૨ અને મહેક એજન્સી, નવાડેલા રોડ મોરબી ખાતે બુકિંગ કરાવવાનું રહેશે
તેમજ તા. ૧૧ ને રવિવારના રોજ બપોરે ૧ થી ૩ કલાક સુધી લોહાણા મહાજન વાડી, સુધારા વાળી શેરી મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે જેનો મોરબીના નાગરિકોએ લાભ લેવા મોરબી વેપારી મિત્ર મંડળની યાદીમાં જણાવ્યું છે

