Billboard ad 1150*250

અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મોરબી જીલ્લાના હોદેદારોની વરણી

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ મોરબી જીલ્લાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે જેમાં મંડળના પ્રમુખ નારણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ગુજરાત રાજ્ય માધમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય ડો. પ્રિયવદન કોરાટની હાજરીમાં સાધારણ સભા ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં યોજાઈ હતી

Post ad 2

        જેમાં મોરબી જીલ્લા પ્રમુખ એ કે પટેલ તથા મહેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી, યુ એ કડીવાર પ્રદેશ ડેલીગેટ, ડો. હુશેન શેરશીયા જીલ્લા કન્વીનર લઘુમતી સેલ મનોજભાઈ પનારા મોરબી જીલ્લા કન્વીનર નોન ગ્રાન્ટેડ, પરેચા શોભનાબેન જીલ્લા કન્વીનર લીગલ સેલ, ડી સી મહેતા ઉપપ્રમુખ, મન્સુરભાઈ અણદાણી મંત્રી, મિલન પૈડા સંગઠનમંત્રી ધીરૂભાઈ પિત્રોડા, ઉપપ્રમુખ મોરબી શહેર પરેશભાઈ મઢવી, તાલુકા કન્વીનર વાંકાનેર બીપીન ભટ્ટ કારોબારી સભ્ય સંજયભાઈ ભાગયા, ટંકારા તાલુકા કન્વીનર હરપાલસિંહ જાડેજા કારોબારી સભ્ય નરેનભાઈ સાણજા કારોબારી સભ્યો વગેરે હોદેદારોની નિમણુક કરવામાં આવી છે

        સાધારણ સભાનું આયોજન ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સુમંતભાઈ પટેલ તથા અનિલભાઈ મહેતા, મહેન્દ્ર સિંહ ઝાલા, એ કે પટેલ સહિતના હોદેદારો દ્વારા કરવામાં આવેલ. 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat