

અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલ) ના સૌથી નાના પુત્ર, અને વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની ભાવનાબેન તે જુના ઘાંટીલા વાળા સ્વ. વેલજીભાઈ હરિભાઈના દીકરીનું તા. 26.10.2018 શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે
સદગતની અંતિમયાત્રા તા. 27.10.2018 શનિવારના રોજ સવારે ૧૦ કલાકે નિવાસસ્થાન રેવા પાર્ક, અજંતા કલોકની સામે, મોરબી-રાજકોટ હાઇવે, વીરપર(મ.) થી નીકળશે