Billboard ad 1150*250

રાત્રીના વિરામ બાદ મોરબી જીલ્લામાં વરસાદ શરુ

0 726

મોરબી જીલ્લામાં વરસાદે ગત સાંજના વીજળીના કડાકા અને ભારે પવન સાથે પોતાની રુદ્ર ઇનિંગ શરુ કરી હતી.જે રાત્રીના સમયે વરસાદે વિરામ લીધા બાદ ફરી સવારના વરસાદે વરસવાનું શરુ ક્યું છે.જેમાં મોરબી જીલ્લામાં મોરબીમાં ધીમીધારે વરસાદે વરસવાનું શરુ કર્યું છે જયારે હળવદ,માળિયા અને ટંકારામાં ઝરમર વરસાદ શરુ થયો છે.તેમજ મોરબી શહેરમાં ગત સાંજના પડેલ ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat