Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટીંબડી પાટિયા નજીક કન્ટેનર પલટી મારી ગયા બાદ કન્ટેનર ટ્રકથી છુટું પડી ગયું !

મોરબી માળિયા હાઈવે આજે અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર કોઈ કારણોસર પલટી મારી જઈને નાળાની દીવાલ પર ચડી ગયું હતું જે અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા પહોંચી છે

મોરબી માળિયા હાઈવે પરના ટીંબડી પાટિયા નજીકથી પસાર થતું કન્ટેનર અચાનક પલટી મારી ગયું હતું અને નજીકના નાળાની દીવાલ પર ચડ્યું હતું જે અકસ્માતમાં કન્ટેનર ચાલકને ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે તો કન્ટેનર પલટી મારી ગયા બાદ કન્ટેનર ટ્રકથી નોખું પડી રોડ પર પડ્યું રહ્યું હતું જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો

Comments
Loading...
WhatsApp chat