Billboard ad 1150*250

માળિયાના રાસંગપર ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્નીએ દવા પીધી

પરિણીતા દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

0 942

માળિયા તાલુકાના રાસંગપર ગામની રહેવાસી પરિણીતાને પતિ સાથે બોલાચાલી થયા બાદ લાગી આવતા પરિણીતા દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે

રાસંગપર ગામની રહેવાસી કિરણબેન જતીનભાઈ (ઉ.વ.૨૪) નામની પરિણીતા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે જે બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ માળિયા ગામમાં રહેતા તેના સગાને મળવા જવાનું કહ્યું હોય ત્યારે પતિએ સાંજનો સમય હોય અને રસ્તો સારો ના હોય વરસાદ પડ્યો હોવાથી સવારે જવાનું કહેતા પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી છે ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat