મોરબીમાં પર્યુષણ પર્વની આરાધના, દરબાર ગઢ નજીકના દેરાસરમાં મહોત્સવની ઉજવણી

મોરબી ૨૬૫ વર્ષ જુનુ દેરાસર દરબારગઠ ખાતે ધાર્મિક મહોત્સવ ઉજવાયો હતો જેમાં માતા ત્રીશલા.નંદન ૨૪ તીર્થ ભગવાન મહાવીર સ્વાની નો જન્મ ઉતસ્વમાં ત્રીશલા નંદનવીર કી જયબોલો મહાવીરકી ભક્તી ધરમ્ય વાતાવરણમાં ધામધુમથી ઉજવણી કરાઈ હતી તે સાથે મોરબી ધરર્મનાથ મીત્ર મંડણ જૈન બેન્ટ પાલ્ટીનુ જૈન સમાજ ના આગેવાનો તેમજ ગુરૂમારાજ ના વાક્ષેપ.પુજા ડોલત્રાસ ઉપર છાટી ઓપની કલ્પેશભાઈ ધોધાણી.તેમજ સમાજ ટ્રસ્ટ્રીશ્રીઓએ તીલકપુજા તેમજ રીબીનકાપી. જૈનબેન્ટ ના બાણકોપ્રોતસાહીત કરીયા ને અને સાથે સાથે. પરમ પુજ્ય ગુરૂમારાજા યશોવીજય ગુરૂભગવત ના વીચારણ થી આ શક્લપ મહાવીર જન્મવાચણ ના દીવસે .જૈન બેન્ડ.નુ મહાવીરસ્વામી ભગવાનનુ પારણુ માં વાછતેગાજતે લયજવા ની વીચારણા .ના આશીરવાદમેણવ્યા. મોરબી ધરર્મનાથ મીત્ર મંડણના પ્રમુખ નીલેશભાઈ તેમજ વીરલભાઈ નીર્શગ.દીવ્યેશભાઈ.તેમજ જૈન બેન્ડ પાલ્ટી ના સભ્યોએ ગુરૂમારાજ ના આશીરવાદ મેણવ્યા….એક આદેશને ફક્ત પદરદીવશ માં જૈનબેન્ટ ગ્રુપને ટ્રેનકરી એક મોરબી .સુદર કાર્ય ની શરૂઆત કરી..

મોરબી : પર્વાધિરાજ પર્યુષણ ચાલુ હોય અને તેમા પરમ પૂજય પંન્યાસ પ્રવર ગુરુ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ ના સાનિધ્ય માં વાજતે ગાજતે.ટોલની તાલે… સંજયભાઇ. એમ.શેઠ (સંજય કેટરસ્ વાળા) દરબારગઢ મોટા દેરાસર થી. ધરે પધરામણી કરી ભગવાનને પક્ષાલપુજા,બ્રાસપુજા વાક્ષેપ પુજા, ચંદનપુજા તેમજ ધુપદીપ ફુલ .નીવેદ ભગવાનના ચરણો થીઅષ્ટકારી પુજા વિધિ સાથે મોરબી જૈન સંધના આગેવાનો તેમજ ધર્મનાથ મિત્ર મંડળ ના ભાવિક ભક્તો ને દાદા ની ધરપુજા કરાવેલ.
સંજયભાઇ ના બહેન સરલાબેન નીતીનકુમાર તન્તા જે વિકલાંગ છે અને તેમનુ પર્વ પર્યુષણ અઠાઈ તપઆરાધના ચાલતી.હોય અને પગે વિકલાંગ હોવાને કારણે ગુરૂભગવંત પરપુજ્ય પંન્યાસ પ્રવર દિવ્યયશ વિજય મહારાજ સાહેબ ની આજ્ઞાના થી મોરબી જૈન દરબાર ગઢથી ધરપુજા માટે. રસોયા .કંદોઈ ભીખાલાલ કેશવજી રાજ કંદોઇ ના ધરે ભગવાનની ધર પુજા મોરબી માં પહેલી વખત ધર પુજા કરાવી એક અનોખો સંકેત માં આપણા ધરમાં કોઈ વ્યક્તિ નો ચાલી શકતુ હોય ઉમરના હીસાબે તેમજ કોઈ અન્ય બીમારી ના કારણો સર દેરાસરમા પુજા કરવા નો જઈ શકતુ હોય તે પરીવારના ધરે જઈ ભગવાનની ધર પુજા કરાવી શકે ગુરુજી મોરબી જૈન સમાજ ને એક સુદર પ્રેરણા દાયક વીચાર આપી આજે સંજય ભાઈ શેઠ ના ધરે ધર પુજા કરાવી અને ખાસ કરીને પર્વાધિરાજ પર્યુષણ માં આ નિયમ આપ્યો..

પર્વ પર્યુષણ માં એક અનોખી ભક્તિ કરવાનો‌ લાભમણેલ તા.16-9-2023 ના રોજ મહાવીર જન્મ કલ્યાણ દીવસે પણ ધર પુજા પરીવાર સાથે કરી અને ત્રીશલામાતા ને આવેલ ૧૪ સ્વપના ચોખાથી.વધાવવાનો. એક અનેરો આનંદ મેણવ્યો. તેમજ મહાવીરભગવાનની ત્રીશલા માતાને આવેલ ૧૪ સ્વપનમાથી ૯.મુ સ્વપનુ જુલાવવા શેઠ પરીવારે લાભલીધો.તેમજ મહાવીર સ્વામી ભગવાનને પારણામાં છુલાવવા નો પરીવાર સાથે.ભક્તીમય થયા ગુરૂમારાજ ના મુખ માંગલીક સાભણી આ જૈન કુણમાં મણેલ જન્મને સાર્થક થતો જોય અમારી માતા દયાબેન .અતી ખુશ થયને પરીવારના સભ્યો ને આશીરવાદ આપ્યા તેમજ અમારા પિતા સ્વ.મહીપતલાલ શેઠ.જાણે સાક્ષસાત અમારા સાથે હૌય તેવો અનુભવ કરીયો અને મહાવીર જન્મ કલ્ય મહોસત્વ ના દીવસે .ભગવાન મહાવીર ની આરાધના .કરતા. તેમજ ગુરૂભગવતના આશીરવાદ થી અનેરો અવસર મણ્યો..

અમા પધરામણી કરી અષ્ટ પ્રકારની પુજા કરી.જૈનકુણ માં મણેલ જન્મ અમારો ધન્યથયો. દયાબેન.સંજયભાઈ. નેહલબેન . કાવ્યા. તેમજ અમારા બહેન વીકલાગ અઠાઈતપની આરધના. કરતા અ. સરલાબેન નીતીનભાઈ તન્તા. તેમજ ભવ્ય ભાઈ. અલપાબેન.રીપલબેન. કામીનીબેન.દક્ષાબેન. તેમજ મોરબી જૈન સંધના આગેવાનો પુજારી શ્રી દીપકભાઈ. ધરર્મનાથ જૈન. બેન્ટપાલ્ટી યુવાનો. તેમજ આજુબાજુ રહેતા સગાસંબધિ અજૈન લોકો અમારા ધરે ભગવાનની પધરામણીકરીયા બાદ. અસ્ટ પ્રરકારની આદેશ્વર ભગવાનની ધરપુજા અને કરવાનો. આનદ મણ્યો…..મોરબી સુખડીયા સમાજ ટ્રીસ્ટી શેઠ શ્રી સંજયભાઈ એમ (સંજય કેટરસ્ વાળા)ની ખુબ ખુબ અનુમોદના કરે છે….
મોરબી સુખડીયા સમાજના પ્રમુખ શ્રી વીપુલભાઈ તેમજ મીત્રમંડણ.તેમજ મહીલામંડણ. તેમજ સુખડીયા સમાજ ના આગેવાનો ખુબ ખુબ ભુરી ભુરી અનુમોદના કરતા ..સંજયભાઈ એ સવને બારમાસ ૨૪ પાડ ૩૬૫ બોલ્યુ ચાલ્યુ સવને મીછામી દુકડમ…પાડવ્યા… 🙏🏻🙏🏻🙏🏻

Comments
Loading...
WhatsApp chat