Billboard ad 1150*250

માટેલ ગામની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરુ

0 46

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે

શ્રી સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માટેલ તા. વાંકાનેરમાં ધોરણ ૧ થી ૮ ની છાત્રાલય વાળી નિવાસી પ્રકારની શાળા છે શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે શાળામાં ધોરણ ૧ થી ૮ ના કુમાર અને કન્યા માટે અભ્યાસ તથા છાત્રાલયની સુવિધા સંપૂર્ણ નિશુલ્ક છે જેથી પ્રવેશ મેળવવા આચાર્ય જીજ્ઞેશભાઈ આદ્રોજા મોબાઈલ નંબર ૯૪૨૯૫ ૭૭૮૯૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ શાળાની યાદીમાં જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat