Billboard ad 1150*250

ખેલ મહાકુંભમાં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓની સિદ્ધિ

0 88
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ખેલ મહાકુંભ ૨૦૧૯ માં ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જીલ્લા લેવલે બેડમિન્ટન અન્ડર ૧૭ બહેનોમાં ઇશા પોપટ પ્રથમ ક્રમે, બેડમિન્ટન અન્ડર ૧૭ ભાઈઓમાં હિત દવે પ્રથમ ક્રમે, સ્કેટિંગમાં ૫૦૦ અને ૧૦૦૦ મીટરમાં નિર્મલ મોનીશ બીજા ક્રમે તેમજ ૫૦૦ મીટર સ્કેટિંગમાં ત્રીજા ક્રમે હેત પંડિત વિજેતા બનેલ જે તમામ વિજેતા ખેલાડીઓને સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે અને સ્ટેટ લેવલે રમવા જનાર ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat