



મોરબી તાલુકા પોલીસ મથકના ખાણ ખનીજ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના ખાણ ખનીજ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસ્તો આરોપી જીતેન્દ્ર હરીલાલભાઈ જોશી (ઉ.૫૨) રહે- નવાગામ રાજકોટ વાળાને મોરબી એસ.ઓ.જી ટીમે રાજકોટના નવાગામ શક્તિ સોસાયટી શેરી નં-૪ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



