Billboard ad 1150*250

મોરબીના જાંબુડિયા પાવરહાઉસ પાસેથી દારૂ સાથે એક ઝડપાયો

0 205
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના જાંબુડિયા નજીકથી પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજાની ટીમના એમ સી જાડેજા, નગીનદાસ નિમાવત, દિનેશભાઈ બાવળિયા, અમિતભાઈ વાંસદડિયા, કિર્તીસિંહ જાડેજા, હિતેશભાઈ ચાવડા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે જાંબુડિયા પાવરહાઉસ પાસેથી આરોપી રણજીત જીલાભાઈ પનારા (ઉ.વ.૨૧) રહે કુબેરનગર પાછળ મફતિયાપરા મોરબી-૨ વાળાને ઝ્દીપ લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ ૧૦,૮૦૦ અને મોટરસાયકલ નં જીજે ૩૬ એમ ૯૧૧૩ કીમત રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૫૦,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat