Billboard ad 1150*250

ચોટીલા પંથકમાં દુષ્કર્મના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0 141
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમેં આરોપીને ઝડપ્યો

        રાજકોટ રેંજ ડી.આઈ.જી.પી સંદીપસિંહ દ્વારા રેન્જમાં એક સ્પેશ્યલ સ્કવોડ બનાવી અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપવામાં આવી હોય જે સ્પેશ્યલ સ્કવોડના પીઆઈ જે એસ ડેલાની ટીમના મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા, મહાવીરસિંહ પરમાર સહિતની ટીમે ચોટીલા પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મના આરોપી મહેશ મગનભાઈ વામજા રહે બે નાલા પાસે લજાઈ તા. ટંકારા વાળાને લજાઈ ગામેથી ઝડપી લઈને ટંકારા પોલીસ મથકને સોપવામાં આવેલ છે આરોપી દોઢ વર્ષથી નાસતો ફરતો હોય જેને રેંજ સ્પેશ્યલ સ્કવોડ ટીમે ઝડપી લેવામાં સફળતા મળી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat