માળીયામાં બંધ ડમ્પર પાછળ બાઈક ઘુસી જતા વૃદ્ધ નું મોત

પોલીસે ડમ્પર ચાલક વિરુધ નોધ્યો ગુનો

માળિયા મિયાણા મચ્છુ નદીના પુલ ના છેડે ગત રાત્રીના નમ્બર વગર નું ડમ્પર ઉભું હતું જ્યાં વધુ અંધારું હોવાથી અને તે ડમ્પર ચાલકે આગલ કે પાછળ કોઈ એવી નિશાની ન રાખી હોવાથી અને ત્યારે ત્યાંથી માળીયના વાડાવિસ્તારમાં રેહતા બાબાભાઈ કાટિયા ( ઉ.વ.૫૦ ) વાળા પોતનું મોટર સાયકલ નમ્બર જી.જે.૩ ફે.એચ ૬૫૪૫ લઇ ને પસાર થતા અને તેમેણ આ ડમ્પર ન દેખતા પાછળ ની સાઈડમાં મોટર સાયકલ સાથે ઘુસી જતા વૃદ્ધ ને માથાના ભાગે ગભીર ઈજા થતા તેને સારવાર મળે તે પેહલા તેમનું મોત નીપજ્યું હતું પોલીસ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર ની કર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat