

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના લીલાપર રોડ પરની રાજવીર પેપરમિલ ફેકટરીમાં કામ કરતા મમતાબેન ભાનુભાઈ (ઉ.વ.૩૮) નામની મહિલા ગત તા. ૨૬ ના રોજ પેપરમિલ માં કામ કરતી હોય ત્યારે કન્વેનર બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



