Billboard ad 1150*250

મોરબીના ત્રિમંદિર નજીક અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું મોત

0 625
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના પીપળીયા ગામના રહેવાસી મીનાબેન ધરમશીભાઈ મુછ્ડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬-૦૮ ના રોજ બાઈક નં જીજે ૦૩ એચડી ૯૭૩૩ ના ચાલક ધરમશીભાઈ જેઠાભાઈ મુછ્ડીયા રહે પીપળીયા વાળા ફરિયાદીની માતા કમલાબેન મુછડીયાને લઈને જતા હોય ત્યારે ત્રિમંદિર પાસે મોટરસાયકલ ચાલકે કાબુ ગુમાવતા પાછળ બેસેલ ફરિયાદીના માતા અને મોટરસાયકલ ચાલકના પત્ની કમળાબેન પડી જતા માથામાં ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat